જેનો જોર-જોરથી જપ ન કરવામાં આવે
Ex. ગુરુએ તેને અજપા મંત્રની દીક્ષા આપી.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
જે જપવામાં ના આવે
Ex. અજપા મંત્રના જપથી હાની થઇ શકે છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
જે જપ ના કરે
Ex. અજપો મનોહર અચાનક જપ કરવા લાગ્યો.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
તાંત્રિકોનો એક પ્રકારનો મંત્ર જેનો જપ નથી કરવામાં આવતો
Ex. અજપાનું મનમાં જ ધ્યાન કરવામાં આવે છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)