Dictionaries | References

અંધકૂપ

   
Script: Gujarati Lipi

અંધકૂપ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કૂવો જેનું પાણી સૂકાઇ ગયું હોય અને અંધકરમય હોય   Ex. એણે પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે એને અંધકૂપમાં ધકેલી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનું નરક   Ex. બીજાને કષ્ટ પહોંચાડનાર વ્યક્તિને અંધકૂપનરકમાં જવું પડે છે જ્યાં સર્પ વગેરે ઝેરી અને ભયંકર જીવ એનું લોહી પીવે છે.
ONTOLOGY:
पौराणिक स्थान (Mythological Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અંધકૂપ નરક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP