Dictionaries | References

નીકળવું

Script: Gujarati Lipi

નીકળવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઇની તરફ આગળ વધેલું હોવું   Ex. આ મેજનો ખૂણો થોડો નીકળ્યો છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
Wordnet:
benবেরিয়ে থাকা
malനീണ്ടു നില്‍ക്കുക
mniꯍꯦꯗꯣꯛꯄ
 verb  કોઇ નવી વસ્તુ તૈયાર થવી કે નવી વાતની ખબર પડવી   Ex. ટાટાની કારના ચાર નવા મૉડલ નીકળ્યા છે.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
Wordnet:
mniꯄꯨꯊꯣꯛꯄ
nepनिकाल्नु
urdنکلنا , ایجادہونا
 verb  હિસાબ થતાં કેટલુંક ધન કોઇના માથે આવવું   Ex. તમારી પાસે મારા પાંચ રૂપિયા નીકળે છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
 verb  મેલ કે દળ વગેરેમાંથી અલગ થવું   Ex. એ કોંગ્રેસમાંથી નીકળી ગયો.
HYPERNYMY:
નીકળવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)v)">क्रिया (Verb)
Wordnet:
benবেরিয়ে যাওয়া
kasالگ گَژُھن
mniꯇꯣꯛꯄ
urdنکلنا , الگ ہوناعلیحدہ ہونا , علیحدگی اختیارکرنا , کنارہ کشی اختیارکرنا
 verb  પ્રચલિત કે ચાલું હોવું   Ex. અહીં તો રોજ નવી-નવી ફેશનના કપડાં નીકળે છે.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
Wordnet:
mniꯊꯣꯛꯂꯛꯄ
urdنکلنا , سامنےآنا
 verb  દાણા કે ઘા રૂપે શરીર પર ઉપસવું   Ex. ગરમીના દિવસોમાં શુભમના શરીર પર અળાઈ નીકળે છે.
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)v)">क्रिया (Verb)
Wordnet:
benবের হওয়া
malപൊന്തി വരിക
mniꯐꯨꯔꯤ꯭ꯊꯣꯛꯄ
urdنکلنا , پھوٹنا , پھلنا
 verb  કોઇ અંકિત ચિહ્ન વગેરેનું ન રહેવું   Ex. સર્ફથી કપડાના ડાઘ, ધબ્બા નીકળી જાય છે.
HYPERNYMY:
નીકળવું
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
SYNONYM:
 verb  કોઇ ચિહ્ન વગેરેનું ઉપસવું   Ex. અત્યાધિક ગરમીને કારણે શરીરમાં અળાઇઓ નીકળી છે.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
 verb  બહાર આવવું   Ex. સાપ દરમાંથી નીકળ્યો.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)v)">क्रिया (Verb)
 verb  ચોંટેલી, જોડેલી કે જોડાયેલી ચીજ વગેરેનું જૂદું થવું   Ex. ખમીસનું બટન નીકળી ગયું છે./ ચોપડીના પાના નીકળી રહ્યા છે./ ભેજને કારણે દીવાલ પરનું પ્લાસ્ટર ઉખડી રહ્યું છે.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
 verb  પોતાના ઉદ્ગમ સ્થાનથી પ્રગટ થવું   Ex. ગંગા ગંગોત્રીમાંથી નીકળે છે.
ENTAILMENT:
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
 verb  પ્રમાણિત થવું કે સાબિત થવું   Ex. છેવટે મારી વાત સાચી નીકળી.
HYPERNYMY:
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)v)">क्रिया (Verb)
 verb  અનાયાસ બોલાઇ જવું   Ex. ગોળી વાગતાં જ ગાંધીજીના મુખે હે રામ ! શબ્દ નીકળ્યો./ સાપને જોઇને બાળકના મુખમાંથી ચીસ નીકળી.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)v)">क्रिया (Verb)
Wordnet:
benবের হওয়া
sanमुखात् निःसृ
   see : ઊગવું, ગુજરવું, પ્રસ્થાન કરવું, પ્રસ્થાન, છૂટવું, છુટવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP