પાણી કે પ્રવાહી પદાર્થનો નાનો ભાગ જે ઉપરથી નીચે પડતા નાની ગોળી જેવો બની જાય છે
Ex. ટીપે-ટીપે સરોવર ભરાય.
HYPONYMY:
સ્વેદ-બિંદુ છાંટો પરપોટો ટીપું અશ્રુકણ
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ફોરૂં બિંદુ બુંદ કણ લવ
Wordnet:
asmটোপাল
bdथरथिं
benবিন্দু
hinबूँद
kanಹನಿ ಹನಿ
kasپھیوٗر , قطرٕ , ٹیوٚک
kokथेंब
malതുള്ളി
marथेंब
mniꯃꯔꯤꯛ
nepथोपो
oriବୁନ୍ଦାବୁନ୍ଦା
panਤੁਪਕਾ
sanकणः
tamதுளி
telచినుకు
urdبوند , قطرہ
પાણીનું બિંદૂ
Ex. પદ્મ-પત્ર પર પડેલાં પાણીના ટીપાં સૂર્ય-પ્રકાશમાં મોતીની જેમ ચમકી રહે છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સીકર શીકર છાંટો જલકણ જલબિંદુ અપસાર અંબુકણ
Wordnet:
asmজলকণিকা
bdदै थरथिं
benজলকণা
hinजलकण
kanಬಿಂದು
kasآبہٕ قطرٕ
kokउदकाथेंब
malജലകണം
marजलकण
mniꯏꯁꯤꯡ ꯃꯔꯤꯛ
nepजलकण
oriଜଳକଣା
panਬੂੰਦ
sanअम्बुकणः
tamநீர்த்துளி
telనీటిబిందువు
urdپانی کا قطرا , افشاں