noun રસ્તાનો વળાંક
Ex.
આ રસ્તે ઘણું ચક્કર પડશે. ONTOLOGY:
भौतिक अवस्था (physical State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
noun લાકડું, લોખંડ વગેરેનો ગોળાકાર ઢાંચો જે સળિયા પટ્ટીઓ દ્વારા ચક્રના કેન્દ્ર પર ચુસ્ત રહે છે અને કોઇ ધરી કે ધુરાને કેન્દ્વ બનાવીને એની ચારે તરફ ફરે છે તથા યાન, રથ વગેરેને આગળ ખેંચી ચાલે છે
Ex.
બાળકો ચક્કરમાં ઝૂલી રહ્યા છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঝুলনা
kasچکرٕ
sanचक्रयानम्
noun કોઇને દગામાં ફસાવવાની ક્રિયા
Ex.
ઢોંગી પંડિતના ચક્કરમાં પડીને સોહને પોતાના હજારો રૂપિયા ખોઈ નાખ્યા. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdफोन्दो
kanಮೋಸ
kokभानगड
marजाळे
mniꯂꯧꯅꯝ ꯂꯥꯡ
telచుట్టూ తిరుగుట
urdپھیر , چکر , فریب
noun ચુપ-ચાપ એક જગ્યાએ બેસીને ગુપ્ત કે અદૃશ્ય રૂપથી કરવામાં આવતી કાર્યવાહી
Ex.
આ આખું ચક્કર તમારું ચલાવેલું છે. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malകുതന്ത്രം
oriଚକ୍ରାନ୍ତ
urdچکر , چکّر
noun તે શારીરિક અવસ્થા જેમાં કોઇ કારણથી એવો આભાસ થાય છે કે બધું જ ગોળ-ગોળ ઘૂમી રહ્યું હોય કે શરીર ઘૂમી રહ્યું હોય
Ex.
ક્યારેક-ક્યારેક ખાધા-પીધા વગર રહેવાને કારણે પણ ચક્કર આવે છે. ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাথা ঘোরা
kokघुंवळ
marघेरी
oriଚକ୍କର
sanभ्रमः
See : પરિક્રમા, આંટા, પરિધિ, ફેરો, ચક્ર, ભંવર