કુશ્તી વગેરેમાં હારવું કે પસ્ત થવું
Ex. જાડો પહેલવાન નાના પહેલવાનથી હારી ગયો.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
સ્પર્ધા, યુદ્ધ, રમત વગેરેમાં સફળ ન થવાના કારણે હાથથી તેને કે તે સંબંધી વસ્તુઓ જવા દેવી
Ex. રામનાથ જુગારમાં પાંચ હજાર હારી ગયો
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
પ્રયત્નમાં અસફળ થવું
Ex. હું જિંદગીથી હારી ગયો છું.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)