પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક સમાજ
Ex. નિર્વાણ પ્રાપ્તિ માટે લોકો સંઘની શરણમાં આવે છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdसंघ
kanಬೌದ್ಧ ಸಂಘ
mniꯁꯪꯘ
telఆశ్రమం
પ્રાચીન બૌદ્ધ ભિક્ષુકો આદિનો ધાર્મિક નિવાસ સ્થાન
Ex. ઈગતપૂરીમાં એક પ્રસિદ્ધ સંઘ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એવા રાજ્યોનો સમૂહ જે પોત-પોતાના ક્ષેત્રમાં થોડા સ્વતંત્ર હોય, પણ કેટલાક વિશિષ્ટ કાર્ય માટે કોઈ કેન્દ્રીય શાસનને આધીન હોય
Ex. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં સંઘનું શાસન છે.
MERO MEMBER COLLECTION:
રાજ્ય
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કેન્દ્ર યુનિયન પ્રજાસત્તાક રાજ્ય
Wordnet:
asmযুক্তৰাজ্য
bdजुथाइ
benকেন্দ্রীয় শাসন
hinसंघ
kanಕೇಂದ್ರಾಡಳಿತ ಪ್ರದೇಶ
kasیوٗنٛیَن ,
malകേന്ദ്രഭരണം
marसंघराज्य
mniꯎꯅꯤꯌꯟ
nepसंघ
oriସଂଘ
panਸੰਘ
telసంస్థ
urdمرکز , یونین , وفاقی
જીવ વિજ્ઞાનમાં સજીવો માટેના પાંચ વિભાગ કે સજીવોનું સૌથી ઉપરના સ્તરે કરેલું વર્ગીકરણ
Ex. જીવ વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાથી મને સંઘો વિશે સારી જાણકારી છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdजिउ जथाय
kasکٕنٛگڑَم
malവര്ഗ്ഗം
mniꯊꯋꯥꯏ꯭ꯄꯥꯟꯕꯁꯤꯡꯒꯤ꯭ꯀꯥꯡꯂꯨꯞ
sanसंघः
tamசங்கம்
urdہم نسل , فائیلم , نسل
એક રાજનૈતિક એકમ જે પહેલાં સ્વતંત્ર કે આત્મનિર્ભર લોકો કે સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યું હોય
Ex. આ સંમેલનમાં યૂરોપીય સંઘના પ્રતિનિધિ પણ ભાગ લેશે. / મોટી-મોટી કંપનીઓએ પણ પોતાનો એક સંઘ બનાવ્યો છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriସଙ୍ଘ
sanसङघः
tamகூட்டரசு
urdاتحادیہ , یونین
પ્રાકૃતિક વસ્તુઓનો પ્રાથમિક વર્ગ
Ex. ખનિજ વર્ગ પણ સંઘની અંતર્ગત આવે છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
અમુક નિશ્ચિત ઉદ્દેશને માટે બનેલ કંપનીઓનો સમૂહ
Ex. સંઘની બેઠકમાં બધી સભ્ય કંપનીઓએ ભાગ લીધો.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসমবায় সংঘ
hinसंघ
oriସମବାୟ ସଂଘ