Dictionaries | References

સંગ્રહ

   
Script: Gujarati Lipi

સંગ્રહ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ વસ્તુ એકત્ર કે ભેગી કરી રાખવાની ક્રિયા કે ભાવ   Ex. કપિલ ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ કરે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  પુસ્તક જેમાં સાહિત્ય વગેરેની એક જ વિદ્યાના સંબંધિત અનેક વિષયો એકત્રિત કરવામાં આવ્યા હોય   Ex. કલ્પલતા હજારી પ્રસાદ દ્વિવેદીના નિબંધોનો સંગ્રહ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક સાથે એકત્રિત વસ્તુઓ જે એક એકમના સ્વરૂપમાં હોય   Ex. સંગ્રહાલયમાં આગ લાગવાથી કેટલાક મહત્ત્વપૂર્ણ સંગ્રહ સળગી ગયા.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
   see : ઢગલો, સંકલન, એકત્રિત

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP