Dictionaries | References

સંકેત

   
Script: Gujarati Lipi

સંકેત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  મનનો ભાવ પ્રકટ કરવાની કોઈ શારીરિક ચેષ્ટા   Ex. બેહરાને સંકેત દ્વારા વાત સમજાવવી પડે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ કાર્ય શરુ કરવું અથવા ના કરવું, થઇ રહ્યુ છે કે નહિ અથવા કઇ અવસ્થામાં પહોચ્યું છે, તેનું સૂચક   Ex. ગાડી ચલાવતી વખતે સિગ્નલનું ધ્યાન રાખવું જોઇએ.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પહેલાથી નક્કી કરેલું (પ્રેમી પ્રેમિકાના) મળવાનું સ્થળ   Ex. નાયિકા સંકેત પર નાયકની તીવ્રતાથી રાહ જોતી હતી.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ચિહ્ન, આગાહી, સગડ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP