એ તંત્ર જેના દ્વારા ઑક્સિજન ગ્રહણ કરવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરની બહાર નીકળી જાય છે અથવા એ તંત્ર જેના દ્વારા શ્વસન ક્રિયા થાય છે
Ex. જો શ્વસનતંત્ર બરાબર કામ ના કરે તો શ્વાસ સંબંધી રોગો થાય છે.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
શ્વસન-પ્રણાલી શ્વસન-તંત્ર
Wordnet:
asmশ্বাসতন্ত্র
bdहांलानायतन्त्र
benশ্বসনতন্ত্র
hinश्वसनतंत्र
kanಶ್ವಾಸಕೋಶ
kasریسپِریٹری سِسٹَم
kokश्वसन यंत्रण
malശ്വസനം
marश्वसनसंस्था
mniꯅꯨꯡꯁꯥꯁꯣꯔ꯭ꯍꯣꯟꯅꯕ꯭ꯀꯥꯌꯥꯠ
nepश्वासतन्त्र
oriଶ୍ୱସନତନ୍ତ୍ର
panਸਾਹ ਤੰਤਰ
sanश्वसनतन्त्रम्
tamமூச்சுக்குழாய்
telశ్వాసవ్యవస్థ
urdنظام تنفس