Dictionaries | References

શિકારી

   
Script: Gujarati Lipi

શિકારી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  શિકાર કરનાર વ્યક્તિ   Ex. શિકાર ન મળવાને કારણે શિકારી આજે ખાલી હાથે પાછો આવ્યો.
FUNCTION VERB:
શિકાર કરવો
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  શિકારથી સંબંધ રાખનાર કે શિકારમાં કામ આવનાર   Ex. શિકારીએ સસલાની પાછળ પોતાનો શિકારી કૂતરો છોડયો.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
Wordnet:
 adjective  શિકાર કરનાર   Ex. બાજ એક શિકારી પક્ષી છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP