એક રાક્ષસી જેના દ્વારા બાળક જરાસંઘના શરીરના બંને ટુકડા જોડાતાં એ જીવતો થઈ ગયો હતો
Ex. જરાનું વર્ણન માહાભારતમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
પુરાણોમાં વર્ણિત એ શિકારી જેણે કૃષ્ણના પગમાં તીર મારીને એમની જીવનલીલા સમાપ્ત કરી દીધી હતી
Ex. જરાએ અજાણતાં જ કૃષ્ણને (બાણ) માર્યું હતું.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benজরা
kokजरा
oriଜରା
sanजराः
urdجرا