હાથથી ટીપીને બનાવેલી મોટી રોટલી
Ex. ખેડૂત ખેતરમાં બેસીને રોટલો અને ચટણી ખાઈ રહ્યો છે
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
બાજરીના લોટની બનાવેલી મોટી રોટલી અટામણની જગ્યાએ પાણી લગાવીને બનાવેલી રોટી
Ex. એ બાજરીનો રોટલો બનાવી રહી છે.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
આગ પર શેકીને બનાવેલી જાડી અને મોટી રોટલી
Ex. તે શાક અને રોટલો ખાઈ રહ્યો છે.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)