Dictionaries | References

ભોંયરું

   
Script: Gujarati Lipi

ભોંયરું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  જમીનની નીચે બનેલી એક કોઠરી   Ex. તેણે પોતાનું બધું જ ધન ભોંયરામાં છૂપાવ્યું છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ભૂમિગૃહ તલઘર તહખાનું તહદર્દ તલગૃહ
Wordnet:
asmভূমিগৃহ
bdहा सिंनि खथा
benপাতালকুঠুরী
hinतहख़ाना
kanನೆಲಮಾಳಿಗೆ
kasتحخانہٕ
kokतळकूड
malനിലവറ
marतळघर
mniꯂꯩꯅꯨꯡꯒꯤ꯭ꯀꯥ
nepतलघर
oriଭୂଇଁତଳ ଘର
panਭੌਰਾ
sanभूमिगृहम्
tamநிலவறை
telభూగర్భగృహం
urdتہہ خانہ , کمیں گاہ , تل گھر
noun  જમીન ખોદીને કે બારૂદથી તોડીને નીચે બનાવેલો માર્ગ   Ex. કિલ્લો ઘેરાઇ જવાથી રાજાએ ભોંયરામાંથી નાસી જઇ પોતાનો જીવ બચાવ્યો.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ભૂમાર્ગ સુરંગ અધોમાર્ગ ટનલ બોગદું
Wordnet:
asmসুৰংগ
bdदन्दर लामा
benসুড়ঙ্গ
hinसुरंग
kasسرٛۄنٛگ , ٹنل
kokभुंयार
marभुयार
oriସୁଡ଼ଙ୍ଗ
panਸੁਰੰਗ
sanसुरुङ्गा
telసొరంగం
urdسرنگ , زمین دوزراستہ , ٹنل

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP