Dictionaries | References

સુરંગ

   
Script: Gujarati Lipi

સુરંગ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બારૂદ વગેરેની મદદથી કિલ્લો કે દીવાલ ઉડાવવા માટે નીચે ખોદીને બનાવેલ ઊંડો અને લાંબો ખાડો   Ex. શત્રુઓને સુરંગની જાણ થઈ ગઈ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક યંત્ર જેનાથી શત્રુના રસ્તામાં પાથરીને તેનો નાશ કરવામાં આવે છે   Ex. ઉગ્રવાદીઓએ અહીં સુરંગ પાથરી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  એક પ્રકારનું આધુનિક યંત્ર જેનાથી સમુદ્રમાં શત્રુઓના જહાજના તળિયામાં છેદ કરીને તેને ડૂબાડવામાં આવે છે   Ex. શત્રુઓને સુરંગ લગાવવાનો મોકો જ નથી મળી રહ્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ભોંયરું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP