Dictionaries | References

પટ્ટો

Script: Gujarati Lipi

પટ્ટો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ચામડાં વગેરેનો પટો જે કૂતરાં, બિલાડાં વગેરેના ગળામાં પહેરાવામાં આવે છે   Ex. કૂતરાના ગળામાં એક મજબૂત પટ્ટો બાંધેલો હતો.
HYPONYMY:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કમરમાં બાંધવાનો ચામડાં વગેરેનો બનેલો પહોળો પટો   Ex. તેણે એક જૂનો પટ્ટો પહેર્યો હતો.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ વસ્તુ જેવીકે થેલા વગેરેને લટકાવવા કે ઉઠાવવા માટે એમાં લાગેલ ફીત કે પટ્ટી   Ex. આ થેલીનો પટ્ટો તૂટી ગયો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  રીંછના ગળામાં બાંધેલી તે રસ્સી જેને પકડીને મદારી તેને નચાવે છે   Ex. મદારીએ રીંછનો પટ્ટો ખોલીને તેની પાસે કેટલાક ખેલ કરાવ્યા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malകരടിയുടെ മൂക്കുകയർ
 noun  ગલોલની ફીત   Ex. ગલોલને બહુ ના ખેંચો નહીં તો પટ્ટો તૂટી જશે.
HOLO COMPONENT OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriବାଟୁଳିଖଡ଼ା ଫିତା
   see : પટો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP