Dictionaries | References ન નમૂનો Script: Gujarati Lipi Meaning Related Words નમૂનો ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun જેને જોઈને તેના જેવું જ કંઈક કરવામાં આવે કે બનાવવામાં આવે Ex. વૈજ્ઞાનિકોએ પક્ષીઓને નમૂનારૂપ માનીને હવાઈ જહાજનું નિર્માણ કર્યું. ONTOLOGY:वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:પ્રતિકૃતિ આદર્શ દૃષ્ટાંત દાખલો ઉદાહરણ છબી ચિત્ર તસવીર ફોટો દિઝાઇનWordnet:asmনমুনা bdनमुना benনমুনা hinनमूना kanನಮೂನೆ kasنَموٗنہٕ kokनमुनो malമാതൃക mniꯅꯣꯝꯅꯥ nepनमूना oriନମୁନା panਨਮੂਨਾ sanप्रारूपम् tamமுன்மாதிரி telనమూనా urdنمونہ , مثال , نظیر , مثل , ڈیزائن noun કોઇ પદાર્થ વગેરેના પ્રકાર, ગુણનો પરીચય કરાવવા માટે એમાંથી કાઢવામાં આવેલો થોડો અંશ Ex. ખેડૂતે અનાજનો નમૂનો શેઠને આપ્યો./ તમે મને સેંપલ મોકલો પછી હું જવાબ આપીશ. ONTOLOGY:भाग (Part of) ➜ संज्ञा (Noun) SYNONYM:વાનગી સેમ્પલ સેંપલ પ્રતિદર્શWordnet:bdनमुना benনমুনা hinनमूना kokनमुनो malസാമ്പിള് marवानगी mniꯃꯑꯣꯡ ꯃꯇꯧ nepनमुना oriନମୂନା panਨਮੂਨਾ sanप्रतिदर्शः telనమూన urdنمونہ , بانگی , نظیر , مثال , سیمپل noun અલંકારિક કે કલાત્મક કૃતિ Ex. આ કાપડ પર બનેલ નમૂનો આકર્ષક છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ડિઝાઇનWordnet:kokडिजायन panਨਮੂਨਾ urdڈیزائن , نمونہ See : રુપરેખા, ઉદાહરણ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP