કોઇ રાજ્ય કે રાજ્યના અધિકારી દ્વારા આપવામાં આવેલો એવો દંડ જેમાં દંડિત વ્યક્તિને કોઇ નિશ્ચિત અને સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવે છે અને એની પર સખત દેખ-રેખ રખાય છે
Ex. નજરબંદી હોવા છતાં એ કેવી રીતે ભાગી ગયો.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনজরবন্দী
hinनज़रबंदी
kasنظربَنٛد آسُن
oriନଜରବନ୍ଦୀ
urdنظربندی
નજરબંદ હોવાની અવસ્થા કે દશા
Ex. નજરબંદી દરમ્યાન એમણે પોતાની આત્મકથા લખી હતી.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)