માથાં પર પહેરવાનું એક પરીધાન
Ex. શ્યામે લાલ રંગની ટોપી પહેરી છે
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
પહેરવામાં આવતી ટોપીના આકારની ગોળ અને ઊંડી કોઈ વસ્તુ
Ex. કેટલીક વનસ્પતિઓની જડ પર પણ ટોપીઓ મળી આવે છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)