શણ કે પટસનની દોરીઓનું બનેલું કપડું જેના વડે બોરી, પરદા, પાથરણાં વગેરે બનાવાય છે
Ex. આજકાલ ટાટની બોરીઓની જગ્યાએ પ્લાસ્ટિક રેસાની બોરીઓ વધારે પ્રચલિત છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
શણ અને વાંસની પટ્ટીઓનો બનેલો ઢાંચો જે આડશ કરવા કે પાથરવાના કામમાં આવે છે
Ex. દરવાજા પર લગાવેલ ટાટને હટાવીને તેણે જૂંપડીમાં પ્રવેશ કર્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
શણ કે પટસનની ડાળીઓમાંથી બનેલી પાથરવાની વસ્તુ
Ex. અમે લોકો નિશાળમાં ટાટ પર બેસીને ભણીએ છીએ.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક પ્રકારનું જાડું કપડું
Ex. મજૂર બજારમાંથી ટાટ લઈને આવ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasٹھٹھوا , لمگَجا
urdٹھٹھوا , لمگجا