કોઇ ઉત્સવ કે વિહાર વગેરેમાં આખી રાત જાગીને વીતાવવાની ક્રિયા
Ex. ગૌરી વ્રતના છેલ્લા દિવસે જાગરણ એ સામાન્ય વાત છે
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনিশিজাগরণ
hinरतजगा
kokरतगजा
oriଉଜାଗର
urdرَت جگا
રાતભર થનારો આનંદોત્સવ
Ex. કાલી મંદિરમાં નવરાત્રિના સમયમાં જાગરણ ચાલે છે.
ONTOLOGY:
आयोजित घटना (Planned Event) ➜ घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনৈশউত্সব
kokरतजगा
oriରାତିଉଜାଗର
urdرَت جَگا
ભાદરવાના કૃષ્ણપક્ષની બીજે થનારો એક તહેવાર
Ex. જાગરણમાં સ્ત્રીઓ કજલી ગાય છે.
ONTOLOGY:
सामाजिक कार्य (Social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઈ વ્રત અથવા પર્વમાં ધાર્મિક ઉત્સવને લીધે અડધી કે આખી રાત જાગવાની ક્રિયા
Ex. નવરાત્રીમાં લોકો દેવીના મંદિરમાં જાગરણ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
જાગ ઉજાગરો જાગૃતિ
Wordnet:
asmনিশি পালন
bdसिरि मोननाय
hinजागरण
kasشَب بیدٲری
kokजागरण
malഉറക്കമൊഴിയല്
oriଜାଗର
panਜਗਰਾਤਾ
sanजागरणम्
urdشب بیداری , رت جگا