Dictionaries | References

જાગરણ

   
Script: Gujarati Lipi

જાગરણ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ ઉત્સવ કે વિહાર વગેરેમાં આખી રાત જાગીને વીતાવવાની ક્રિયા   Ex. ગૌરી વ્રતના છેલ્લા દિવસે જાગરણ એ સામાન્ય વાત છે
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  રાતભર થનારો આનંદોત્સવ   Ex. કાલી મંદિરમાં નવરાત્રિના સમયમાં જાગરણ ચાલે છે.
ONTOLOGY:
आयोजित घटना (Planned Event)घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ભાદરવાના કૃષ્ણપક્ષની બીજે થનારો એક તહેવાર   Ex. જાગરણમાં સ્ત્રીઓ કજલી ગાય છે.
ONTOLOGY:
सामाजिक कार्य (Social)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  કોઈ વ્રત અથવા પર્વમાં ધાર્મિક ઉત્સવને લીધે અડધી કે આખી રાત જાગવાની ક્રિયા   Ex. નવરાત્રીમાં લોકો દેવીના મંદિરમાં જાગરણ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : જાગૃતિ, ઉજાગરો

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP