Dictionaries | References

ચમકાવવું

   
Script: Gujarati Lipi

ચમકાવવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  એવી ક્રિયા કરવી જેનાથી કોઈ ચીજ ચમકે કે કોઈ ચમકતી ચીજ થોડી વાર માટે સામે આવે   Ex. તે તડકામાં અરીસાને ચમકાવી રહ્યો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ વસ્તુને ઘસીને કે રગડીને તેમાં ચમક લાવવી   Ex. તાંબા, પીત્તળ વગેરેના વાસણોને આંબલી જેવી ખાટી વસ્તુથી ચમકાવવામાં આવે છે.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ચમક લાવવી ચમકીલું કરવું નિખારવું ઉજ્વળ કરવું
 noun  કોઇ વસ્તુને ચમકાવાની ક્રિયા   Ex. પિત્તળને ચમકાવવા માટે બ્રાસોનો પ્રયોગ કરો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP