અનાજ પીસવા કે દળવાનું માનવ સંચાલિત યંત્ર જેમાં બે ગોળ પથ્થરની પાટ લાગેલી હોય છે
Ex. આજે પણ ગામડાંની કેટલીક સ્ત્રીઓ ઘંટીએ અનાજ દળાવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોદરા દળવાની ઘંટી
Ex. રેણુ ઘંટીમાં કોદરા દળી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
અનાજ દળવાની ઘંટી
Ex. માં ઘંટીમાં દાળ દળી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
અનાજ, કઠોળ, દાણા વગેરે પીસવાનું યંત્ર જે વીજળી, મોટર વગેરેથી ચાલે છે
Ex. આ ઘંટીનો લોટ જાડો હોય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯃꯦꯆꯤꯟ
urdچکی , آٹا چکی , مل
હાથથી ચલાવવાની એક પ્રકારની ચક્કી
Ex. ઘંટીમાં અનાજ દળવામાં આવે છે.