સીસુ,બારુદ વગેરેની ઢાળેલી ગોળી જે બંધૂકમાં ભરીને ચલાવવામાં આવે છે
Ex. તેણે પંખીને મારવા બંધૂકમાં ગોળી ભરી
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmগুলি
bdगुलि
kanಗುಂಡು
kasگوٗلۍ
malഉണ്ട
mniꯅꯣꯡꯃꯩ꯭ꯃꯔꯨ
nepगोली
oriଗୁଳି
sanगुलिका
tamதோட்டா
telతూటా
urdگولی
ઔષધની વટિકા
Ex. ગોળી ખાતા જ મારો માથાનો દુખાવો મટી ગયો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmবড়ি
benগুলি
hinगोली
kanಮಾತ್ರೆ
kasدوا پھوٚل
kokगुळी
malഗുളിക
marगोळी
mniꯒꯨꯂꯤ
nepगोली
oriବଟିକା
panਗੋਲੀ
tamமாத்திரை
telమూత్ర
urdگولی , دوا کی گولی
વૃત્ત કે પિંડની જેમ નાની ગોળ ચીજ
Ex. બાળકના મુખમાં મિઠાઈની ગોળી છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
નાની ગોળી કે ટિકડી
Ex. વૈદ્યે રોગીને ઔષધની બે ગોળી આપી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবটিকা
hinवटिका
kasپھول
marवटी
oriବଟିକା
sanवटिका
telగుళికలు
urdگولی , ٹکیا