Dictionaries | References

કારીગર

Script: Gujarati Lipi

કારીગર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  હાથની કારીગરીમાં પ્રવીણ માણસ   Ex. કારીગર આજે કામ પર નથી આવ્યો.
ONTOLOGY:
जातिवाचक संज्ञा (Common Noun)संज्ञा (Noun)
 noun  જે યંત્રો આદિની મરમ્મત કરતો હોય   Ex. કારીગર કારની મરમ્મત કરી રહ્યો છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ભવન વગેરે બનાવનાર શિલ્પકાર   Ex. કહેવાય છે કે તાજમહેલ બનાવનાર હજારો કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  જે મકાન કે કાઠ, ધાતુ વગેરેનો સામાન બનાવતો હોય   Ex. મૂર્તિ સારા કારીગર દ્વારા બનાવવામાં આવી છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
   see : શિલ્પી, ઢાળગર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP