Dictionaries | References

ઉત્તરાયણ

   
Script: Gujarati Lipi

ઉત્તરાયણ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સૂર્યનું ઉત્તર દિશામાં ગમન કે સૂર્યનું મકર રેખામાંથી ઉત્તર કર્ક રેખા તરફ ગમન   Ex. જ્યારે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે ત્યારે દિવસ મોટો અને રાત નાની થવા લાગે છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઉત્તર-અયન
Wordnet:
benউত্তরায়ন
hinउत्तरायण
kokउत्तरायण
marउत्तरायण
oriଉତ୍ତରାୟଣ
panਉਤਰਾਇਣ
urdشمال کی جانب
noun  છ માસનો એ સમૂહ જ્યારે સૂર્ય બરાબર ઉત્તર દિશા તરફ ગતિમાન થાય છે   Ex. સ્વામીજી ઉત્તરાયણમાં તપસ્યા કરવા માટે હિમાલયમાં ચાલ્યા જાય છે.
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઉત્તરાયન
Wordnet:
sanउत्तरायणम्
urdراس سرطان
See : મકર સંક્રાંતિ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP