સૂર્યનું ઉત્તર દિશામાં ગમન કે સૂર્યનું મકર રેખામાંથી ઉત્તર કર્ક રેખા તરફ ગમન
Ex. જ્યારે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે ત્યારે દિવસ મોટો અને રાત નાની થવા લાગે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
છ માસનો એ સમૂહ જ્યારે સૂર્ય બરાબર ઉત્તર દિશા તરફ ગતિમાન થાય છે
Ex. સ્વામીજી ઉત્તરાયણમાં તપસ્યા કરવા માટે હિમાલયમાં ચાલ્યા જાય છે.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)