એ કપડું જેને સ્ત્રીઓ બારીક સાડી અથવા કપડાંની નીચે લગાવીને પહેરે છે.
Ex. શીલા બુશટમાં અસ્તર લગાવી રહ્યી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmআস্তৰ
bdसिंगुर
benঅস্তর
hinअस्तर
kanಒಳವಸ್ತ್ರ
kasاَستَر
kokफोर
malലൈനിംഗ്തുണി
marअस्तर
mniꯐꯤꯒꯥ
nepअस्तर
oriଅସ୍ତର
panਅੰਦਰਸ
tamலைனிங்
telలైనింగ్
urdاستر , میان تہی
ચંદનનું એ તેલ જેમાં વિભિન્ન સુગંધ મેળવીને અત્તર બનાવાય છે
Ex. વેપારીએ ગ્રાહકને અસ્તરની પેટી ખોલીને બતાવી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
નીચેના રંગની ઉપર ચઢાવવામાં આવતો રંગ
Ex. અસ્તરને એવું લગાવવું કે નીચેનો રંગ ઢંકાઈ જાય
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)