Dictionaries | References

અસ્તર

Script: Gujarati Lipi

અસ્તર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કપડું જેને સ્ત્રીઓ બારીક સાડી અથવા કપડાંની નીચે લગાવીને પહેરે છે.   Ex. શીલા બુશટમાં અસ્તર લગાવી રહ્યી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ચંદનનું એ તેલ જેમાં વિભિન્ન સુગંધ મેળવીને અત્તર બનાવાય છે   Ex. વેપારીએ ગ્રાહકને અસ્તરની પેટી ખોલીને બતાવી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  નીચેના રંગની ઉપર ચઢાવવામાં આવતો રંગ   Ex. અસ્તરને એવું લગાવવું કે નીચેનો રંગ ઢંકાઈ જાય
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP