Dictionaries | References

અધિકાર

   
Script: Gujarati Lipi

અધિકાર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈ વસ્તુ કે સંપત્તિ વગેરે પર બળપૂર્વક થનારું સ્વામિત્વ   Ex. સૈનિકોએ કિલ્લાને પોતાના વશમાં કરી લીધો./ આ વિસ્તારમાં ડાકુઓનું જોર છે.
ONTOLOGY:
स्वामित्व (possession)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdबेंथायाव लाबोना
mniꯈꯨꯗꯨꯝ꯭ꯆꯟꯕ꯭ꯐꯤꯕꯝ
urdقبضہ , قابو , تسلط , اختیار , زور , دعوی , اقتدار
 noun  એવો અધિકાર જેના આધારે કોઇ વસ્તુ પોતાની પાસે રાખી શકાય અથવા કોઇની પાસેથી માંગી શકાય   Ex. સીતાનો પણસંપત્તિ પર અધિકાર છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તે પદાર્થ જેના પર પોતાનો અધિકાર કે સ્વત્વ બતાવી શકાય   Ex. તે પોતાનો અધિકાર સમેટી ચાલ્યો ગયો.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঅধিকারের বস্তু
mniꯃꯁꯥꯒꯤ꯭ꯑꯣꯏꯕ꯭ꯄꯣꯠ ꯆꯩ
telఅదీకృత వస్తువు
urdاثاثہ , سرمایہ , اسباب
 noun  કોઇ વસ્તુ પર સ્વત્વ કે અધિકાર જમાવાની ક્રિયા   Ex. અધિકાર બધાના વશની વાત નથી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
   see : શાસન, આધિપત્ય, સત્તા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP