adjective જે આંખ મીંચીને કે આંખ બંધ કરીને કરેલું હોય
Ex.
કોઈની અંધ ભક્તિ કરવાથી શું લાભ ? ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
benঅন্ধ
kanಕುರುಡು
kasأچھ ؤٹِتھ
kokअंध
malഅന്ധമായ
panਅੰਨ੍ਹੀ
telగుడ్డిగా
urdاندھی
noun એક પ્રકારના પરિવ્રાજક
Ex.
આજે અંધની ટોળી અહીંથી પસાર થઇ. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
oriଅନ୍ଧ
sanअन्धः
urdاَندھ
noun છંદશાસ્ત્રના નિયમો વિરુદ્ધ રચના કરવાનો દોષ
Ex.
છંદશાસ્ત્રીએ અંધથી બચવું જોઇએ. ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : મૂર્ખ, જળ, આંધળું, ઘુવડ, અંધારું, આંધળું