-
noun એક વર્ણવૃત્ત જે વિષમ હોય છે
Ex. લલિતના પહેલા ચરણમાં ક્રમમાં સગણ, જગણ, સગણ અને લઘુ, બીજામાં નગણ, સગણ, જગણ અને ગુરુ, ત્રીજામાં નગણ, સગણ, સગણ અને ચોથામાં સગણ, જગણ, સગણ, જગણ હોય છે.
-
noun ષાડવજાતિનો એક રાગ
Ex. લલિત સવારમાં ગવાય છે.
-
See : સુંદર
Site Search
Input language: