-
noun સાહિત્ય પ્રમાણે મનમાં થતો એ વિકાર જે પોતાના પ્રિય વ્યક્તિનો કોઇ દોષ કે અપરાધના કારણે કેટલાક સમય માટે તેને ઉદાસીન કરી દે છે
Ex. માટકમાં માનમાં પસાર થતી નાયિકા એકાંતમાં રોવા લાગી.
-
noun કોઇ વસ્તુનો ભાર, તોલ, માપ, મૂલ્ય વગેરે
Ex. એક બોરી ચોખાનું માન લગભગ સો કિલો થાય છે.
-
See : સન્માન, માપિયું, અહંકાર, પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા, ગૌરવ, સમ્માન, માપક, માપિયું, હાવભાવ
Site Search
Input language: