-
adjective જે તેજથી ભરેલું હોય કે મંડિત હોય
Ex. સંતનું કપાળ તેજથી ભરેલું છે.
-
adjective જે તેજ ગતિમાં સહાયક હોય કે જે તેજ ગતિ આપે (સપાટી)
Ex. જલ્દી પહોંચવા માટે આપણે એક તેજ સડક પરથી જવું પડશે.
-
adjective જેમાં તેજી હોય કે તેજી સાથે ફેંકેલું હોય કે ફેંકનાર
Ex. જહીરખાન એક તેજ બોલર છે.
-
See : પ્રતાપ, ઝડપથી, પ્રકાશ, ચળકાટ, તીક્ષ્ણ, પ્રચંડ, તેજસ્વિતા, ચમક, સ્ફૂર્તિલું, ચટપટું, તીવ્ર, શોભા, તીવ્ર, અણીદાર, ઝડપથી
Site Search
Input language: