Dictionaries | References

હીર

   
Script: Gujarati Lipi

હીર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઇ વસ્તુની અંદરનું મૂળ તત્વ કે સાર ભાગ   Ex. કેટલીક વનસ્પતિઓનો અર્ક તેમનું હીર હોય છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  ઈમારતી લાકડાની અંદરનો ભાગ   Ex. હીરથી જ લાકડાની ઓળખ થાય છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
marइमारतीसाठीच्या लाकडाचा आतला भाग
tamவைரம் பாய்ந்த மரம்
urdجوہر , مادہ
 noun  છપ્પય છંદનો એક ભેદ   Ex. હીરનું એક ઉદાહરણ આપો.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક માત્રામેળ છંદ   Ex. હીરમાં તેવીસ માત્રાઓ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક વર્ણવૃત્ત   Ex. હીરના દરેક ચરણમાં ક્રમમાં ભગણ, સગણ, નગણ, જગણ, નગણ અને રગણ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : વીજળી, શક્તિ, વીર્ય, રેશમ, વજ્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP