મૂલત: એવો સમય જ્યારે ભિક્ષુઓને સહજમાં યથેષ્ટ ભિક્ષા મળતી હોય
Ex. સુભિક્ષને કારણે ભિક્ષુઓને ભિક્ષા માગવામાં વધારે સમય લાગતો નથી.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benভিক্ষার আধিক্য
marसुभिक्ष
oriସୁଭିକ୍ଷ
sanसुभिक्षः
અન્નની પ્રચુરતા
Ex. સુભિક્ષમાં પણ અન્નનો દુરુપયોગ કરવો જોઈએ નહીં.
ONTOLOGY:
भौतिक अवस्था (physical State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশস্যের প্রাচুর্য্য
sanसुभिक्षम्