Dictionaries | References સ સુપ્રતિષ્ઠા Script: Gujarati Lipi Meaning Related Words સુપ્રતિષ્ઠા ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun સારી પ્રતિષ્ઠા કે ઇજ્જત Ex. તેની સુપ્રતિષ્ઠા પર કોઇ પ્રકારની આંચ ન આવવી જોઇએ. ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun)Wordnet:asmসুপ্রতিষ্ঠা bdमोजां मुं benসুপ্রতিষ্ঠা hinसुप्रतिष्ठा kokप्रतिश्ठा malഉന്നതി nepसुप्रतिष्ठा urdشان , شہرت , مقبولیت , ناموری , امتیاز noun ઉત્તમ સ્થિતિ Ex. ધ્યાનમગ્ન ઋષિ સુપ્રતિષ્ઠામાં હોય છે. ONTOLOGY:अवस्था (State) ➜ संज्ञा (Noun)Wordnet:benস্হিতপ্রজ্ঞা malഉത്തമാവസ്ഥ marसुस्थिती mniꯈꯥꯏꯗꯒꯤ꯭ꯑꯊꯣꯏꯕ꯭ꯐꯤꯕꯝ oriଉତ୍ତମ ସ୍ଥିତି sanसुप्रतिष्ठा urdاعلیٰ مقام noun એક વર્ણવૃત્ત જેના પ્રત્યેક ચરણમાં પાંચ વર્ણ હોય છે Ex. સુપ્રતિષ્ઠામાં પહેલો, બીજો અને ચોથો વર્ણ લઘુ હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kokसुप्रतिष्ठा malസുപ്രതിഷ്ഠ oriସୁପ୍ରତିଷ୍ଠା panਸੁਪ੍ਰਤਿਸ਼ਠਾ urdسوپرتشٹھا noun કાર્તિકેયની એક માતૃકા Ex. સુપ્રતિષ્ઠાનું વર્ણન પુરાણમાં મળે છે. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:marसुप्रतिष्ठा sanसुप्रतिष्ठा tamசுபிரதிஷ்டா urdسوپرتسٹھا Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP