Dictionaries | References

સીધું

   
Script: Gujarati Lipi

સીધું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
adverb  આમ તેમ કર્યા વિના   Ex. તેઓએ આપનો સીધો ઉલ્લેખ ન કર્યો.
MODIFIES VERB:
કામ કરવું છે
ONTOLOGY:
रीतिसूचक (Manner)क्रिया विशेषण (Adverb)
SYNONYM:
પ્રત્યક્ષ
Wordnet:
bdथोंजोङै
malനേരിട്ട്
urdبراہ راست , براہ راست اندازمیں
adverb  સંબંધિત વ્યક્તિ વગેરેને અવગણીને   Ex. તમે અમને પૂછ્યા વિના સીધા તેમની પાસેથી પૈસા માગી લાવ્યા!
MODIFIES VERB:
કામ કરવું
ONTOLOGY:
रीतिसूचक (Manner)क्रिया विशेषण (Adverb)
SYNONYM:
પરબારું
Wordnet:
benসোজা
hinसीधे
marपरस्पर
urdبراہ راست , سیدھے
adjective  બહાના કે સમાધાન વગરનું કે સીધુ   Ex. તે એટલો સીધો નથી જેટલો દેખાય છે.
MODIFIES NOUN:
વ્યક્તિ વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
ખરું સાચ્ચું
Wordnet:
benসিধাসাধা
kanಪ್ರಾಮಾಣಿಕ
kasسیٛود , صاف دِل
panਖਰਾ
urdسچا , کھرا , سیدھا
adjective  જે વિચલન કે અડચણ વગર ચાલું રહે અથવા સીધું હોય કે બીજાની અપેક્ષાએ નાનું અને સટીક હોય   Ex. અહીંથી દીલ્હી જવાનો સીધો રસ્તો બતાવો./ અહીંથી મુંબઇ માટે સીધી ફ્લાઇટો ઘણી છે.
MODIFIES NOUN:
વસ્તુ ક્રિયા
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
kanಸರಾಗವಾದ
malനേരെയുള്ള
telసరాసరి
adjective  જેનો આગળનો કે ઉપરનો ભાગ સામે કે યોગ્ય જગ્યા પર હોય   Ex. તમે સીધા કપડાંને ઊંધા કરીને પહેરી લીધા.
MODIFIES NOUN:
પદાર્થ
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
kanಸರಿಯಾಗಿದ್ದ
marसुलटा
urdسیدھا
adjective  જેનું રેકૉર્ડિંગ ન કરવામાં આવ્યું હોય   Ex. અત્યારે તમે દૂરદર્શન પર ક્રિકેટનું સીધું પ્રસારણ જોઇ રહ્યા છે.
MODIFIES NOUN:
ક્રિયા
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
લાઇવ અનરેકોર્ડેડ
Wordnet:
benসরাসরি
hinसीधा
kokनोंद करूंक नाशिल्लें
malനേരിട്ടുള്ള
panਸਿੱਧਾ
tamநேரடி ஒளிபரப்பு
telప్రత్యక్షప్రసారమైన
urdسیدھا , لائیو , غیرمندرج شدہ
adverb  સીઘું આગળની તરફ   Ex. સડક ઉપર ચાલતા સીધું જુઓ.
MODIFIES VERB:
કામ કરવું
ONTOLOGY:
दिशासूचक (Direction)क्रिया विशेषण (Adverb)
SYNONYM:
સામે
Wordnet:
asmচিধাকৈ
bdथोंजोङै
kanನೇರ
kasسیوٚد
malനേരെ
mniꯆꯨꯝꯗꯔ꯭ꯤꯡ
oriଆଗକୁ
panਸਿੱਧਾ
sanअग्रे
tamநேராக
telముందు
urdسامنے , سیدھا
adjective  જે વક્ર કે વાંકું-ચૂંકું ન હોય   Ex. આ રસ્તો સીધો છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
आकृतिसूचक (Shape)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
સરળ સપાટ પાંસરું સમતલ અવક્ર
Wordnet:
bdथोंजों
benসোজা
hinसीधा
kanನೇರ
kokसरळ
malനേരേ
mniꯆꯨꯝꯗꯔ꯭ꯤꯡ꯭ꯆꯨꯝꯕ
oriସିଧା
panਸਿੱਧਾ
sanअजिह्म
telతిన్నగా
urdسیدھا , راست , مستقیم , آسان
adjective  જે વ્યંગ્ય કે વાંકું ન હોય   Ex. કૃપા કરી તમે મારા સીધા સવાલોના સીધા જવાબ આપો.
MODIFIES NOUN:
કથન લેખ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પાંશરું પાંસરું પાધરું
Wordnet:
asmপোনপটীয়া
benসোজা
hinसीधा
kanನೇರವಾದ
malനേരെയുള്ള
marसरळ
panਸਿੱਧਾ
sanसरल
urdسیدھا , آسان
See : સીધું સામાન, સીધા, સરળ, સીધા, સીધે-સીધું, સીધે-સીધું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP