Dictionaries | References

સામ

   
Script: Gujarati Lipi

સામ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  પુરાતત્વના ક્ષેત્રમાં દક્ષિણી-પશ્ચિમી એશિયા અને ઉત્તર પૂર્વી આફ્રીકાનો એ સામુહિક ક્ષેત્ર જેમાં આરબ, સિરીયા, ફિનીશિયા, બેબિલોન વગેરે પ્રદેશ આવે છે   Ex. સામના પ્રાચીન નિવાસી એક વિશિષ્ટ જાતિના હતા.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
sanसामक्षेत्रम्
noun  પ્રાચીન ભારતીય રાજનીતિમાં ચાર પ્રકારના ઉપાયોમાંથી પહેલો ઉપાય   Ex. સામમાં વિરોધી કે વેરી સાથે મીઠી-મીઠી વાતો કરીને પોતાની તરફ કરવા અથવા સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
panਸਾਮ
noun  ભારતીય આર્યોનો એક પ્રકારનો વેદમંત્ર   Ex. પ્રાચીનકાળમાં સામનું ગાન યજ્ઞ કરતી વખતે કરવામાં આવતું હતું.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benসাম
kasسام
kokसाम
malസാമ വേദ
sanसामन्
urdسام
noun  પુરાતત્ત્વ પ્રમાણે પ્રાચીન સામ નામક ભૂ-ભાગના નિવાસી   Ex. સામ અંતર્ગત અરબ, ઇબ્રાની એસીરિયા (કે અસુરિયા) અને ફિનીશિયા તથા બેબિલોનન લોકો આવે છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinसाम
malസാം
marसाम
oriସାମ
urdسام , سامی
See : સપાટી-વાયુમારક પ્રક્ષેપાત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP