Dictionaries | References

સપ્તર્ષિ

   
Script: Gujarati Lipi

સપ્તર્ષિ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સાત તારા જે સાથે રહીને ધ્રુવની પરિક્રમા કરતા ઉત્તર દિશામાં જોવા મળે છે   Ex. દરરોજ સપ્તર્ષિને આકાશમાં જોઇ શકાય છે.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સાત ઋષિઓનો સમૂહ   Ex. ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ, વસિષ્ઠ, કશ્યપ અને અત્રિ એમને સપ્તર્ષિ કહેવાય છે./ મહાભારત પ્રમાણે મારીચિ, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, પુતસ્ત્ય અને વસિષ્ઠ એ સપ્તર્ષિ છે.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP