Dictionaries | References

સદાવ્રત

   
Script: Gujarati Lipi

સદાવ્રત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  અન્નક્ષેત્રમાં અનાજ વહેંચવાની ક્રિયા   Ex. શેઠજી એક મહિનાથી સદાવ્રત ચલાવી રહ્યા છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  લીધેલા વ્રત પ્રમાણે ગરીબોમાં એક નિશ્ચિત સમય સુધી દરરોજ ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ વહેંચવાનું કાર્ય   Ex. આધુનિક યુગમાં પણ કેટલાક લોકો સદાવ્રત ચલાવે છે.
ONTOLOGY:
सामाजिक कार्य (Social)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સદાવ્રત દરમ્યાન ગરીબોને આપવામાં આવતું ભોજન, અનાજ, વસ્ત્ર વગેરે   Ex. સેઠજી સદાવ્રત વહેંચી રહ્યા છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdلنگر , سدابرت
   see : અન્નસત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP