બ્રાહ્મણોના છ કર્મો કે કામ
Ex. અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન અને યાજન આ છ ષટ્કર્મ છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
તે છ કર્મ જે બ્રાહ્મણો માટે વિહિત જણાવ્યા છે
Ex. ઉંછ, દાન લેવું, ભિક્ષા, વ્યાપાર, પશુપાલન અને ખેતી એ ષટ્કર્મ છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
તંત્ર દ્વારા કરવામાં આવતા છ કર્મ - શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષ, ઉચ્ચાટન અને મારણ
Ex. આશ્વિન નવરાત્રિમાં તાંત્રિક ષટ્કર્મમાં લીન થઈ જાય છે
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)