હિંદી વર્ણમાલાનો ત્રીસમો વ્યંજન અક્ષર જે મહાપ્રાણ છે અને એના ઉચ્ચારણમાં એક પ્રકારનું ઘર્ષણ હોય છે જેને કારણે એને ઉષ્મ વર્ણ પણ કહે છે
Ex. શ નું ઉચ્ચારણ તાલુથી થાય છે એટલે એને તાલવ્ય શ કહે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વ્યંજન અક્ષર શ વ્યંજનાક્ષર શ
Wordnet:
benশ
hinश
kasش
kokश
marश
oriଶ
sanशकारः
urdش(श)