કંસ દ્વારા કૃષ્ણને મારવા માટે મોકલવામાં આવેલો એક રાક્ષસ
Ex. કૃષ્ણએ શંખચૂડનો વધ કર્યો હતો.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
એક યક્ષ
Ex. શંખચૂડનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
કુબેરનો એક મિત્ર
Ex. શંખચૂડ કુબેરનો દૂત પણ હતો.