Dictionaries | References

શંકુ

   
Script: Gujarati Lipi

શંકુ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક પછી સત્તર શૂન્ય લગાવતાં પ્રાપ્ત સંખ્યા   Ex. એક શંકુ સો પદ્મ બરાબર હોય છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  કોઈ અણીદાર વસ્તુ   Ex. શંકુને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઇએ.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એવો થાંભલો જેનો ઉપલો ભાગ મોટો તથા નીચલો ભાગ અણીદર હોય   Ex. રામ શંકુ રોપી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તે આકાર જેનો એક છેડો ગોળ અને બીજો છેડો અણીદાર બિંદુના જેવો હોય છે   Ex. આ શંકુના મુખનો વ્યાસ કેટલો હશે?
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ખીલી, કોન, છાયાયંત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP