Dictionaries | References

વેલણ

Script: Gujarati Lipi

વેલણ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  લંબોતરા આકારનો ભારે ગોળ ખંડ જેનાથી કોઇ સ્થાન સમતળ કરાય અથવા કાંકરી-પથ્થર કૂટીને સડક બનાવાય છે   Ex. રોલરમાં લાગેલું વેલણ રસ્તા વગેરેને સમતળ બનાવે છે.
HOLO COMPONENT OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  રોટલી વગેરે વણવાનો દંડીકો   Ex. માં વેલણથી રોટલી વણી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક લાંબો અને ગોળાકાર પદાર્થ   Ex. બાળકો વેલણથી રમી રહ્યાં હતા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP