કોઇ વસ્તુના વેચાણ કે સાર્વજનિક પ્રદર્શનને માટે વિતરણ કે પ્રકાશિત કરવાની ક્રિયા
Ex. એ પોતાના ત્રીજા પુસ્તકના વિમોચનને માટે દિલ્લી ગયા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સવારીમાંથી ખેંચનારા જાનવરને છોડવાની ક્રિયા
Ex. ગાડી કે રથમાંથી ઘોડા કે બળદના વિમોચન પછી એને દાણાપાણી આપવું જોઇએ.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benখোলা
kanಕಟ್ಟು ಬಿಚ್ಚುವುದು
kasیَلہٕ ترٛاوُن
malഅഴിച്ചു വിടല്
oriଫିଟାଣ
sanविमोचनम्
કોઇ પ્રકારનું નિયંત્રણ, સીમા વગેરેથી અલગ કે બહાર કરવાની ક્રિયા
Ex. અર્જુનના ધનુષથી બાણનું વિમોચન શત્રુઓના હૃદયમાં ભય પેદા કરી દેતું હતું.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)