એવું સ્થાન જ્યાં નિરાધાર વિધવા સ્ત્રીઓનું પાલન-પોષણ અને શિક્ષણની વ્યવસ્થા હોય
Ex. પિતાના મૃત્યુ પછી મહેશે પોતાની વિધવા માતાને વિધવાશ્રમમાં મોકલી દીધા.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবিধবাশ্রম
hinविधवाश्रम
kasمۄنٛڈٕ آشرَم
kokविधवाश्रम
malവിധവാശ്രമം
marविधवाश्रम
oriବିଧବାଶ୍ରମ
panਵਿਧਵਾ ਆਸ਼ਰਮ
sanअधवाश्रमः
urdبیوہ خانہ