એવું ધન જે એ ઉદ્દેશ્યથી સરકારી ખજાનામાં જમા કરવામાં આવે કે તેનું વ્યાજ જમા કરનારના સંબંધીઓને મળે
Ex. તેની પાસે દોઢ લાખ વસીકા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবসিকা
hinवसीका
oriଭବିଷ୍ୟତ ଜମା
panਵਸੀਕਾ
sanयोगक्षेमः
urdوثیقہ
સરકારી ખજાનામાં જેમા કરાવેલ રકમનું એ વ્યજ જે જમા કરનારના વંશજોને મળે છે
Ex. તેનું ગુજરાન વસીકાથી જ ચાલે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મુસલમાની ધર્મ-શાસ્ત્રાનુસાર એ ધન જે વિધર્મી કે કાફિરથી રોકડ રૂપિયાના નફા તરીકે લેવામાં આવે છે
Ex. તેણે વસીકા આપવાનું બંધ કરી દીધું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)